નવા અધ્યાયની શરૂઆત / બાંગ્લાદેશમાં વહેશે ભારતના ડીઝલનો ધોધ ! PM મોદી- હસીનાએ ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું

pm narendra modi bangladesh prime minister sheikh hasina India-Bangladesh Friendship Pipeline

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ પણ સંતોષની વાત છે કે કોવિડ મહામારી છતાં આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહ્યું. આ પાઈપલાઈન ઉત્તર બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓમાં 10 લાખ મેટ્રિક ટન હાઈ સ્પીડ ડીઝલનો સપ્લાય કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ