બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PM modi will address the nation today at morning 10 am can give a surprise

સંબોધન / PM મોદીનું આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન, દેશવાસીઓને મળી શકે છે સરપ્રાઈઝ

Mayur

Last Updated: 07:58 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેકસીનેશનનો અનોખો રેકોર્ડ બનાવ્યા બાદ આજે સવારે 10 વાગ્યે PM મોદી દેશવાસીઓને સંબોધિત કરશે.

આજે સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધિત કરશે. આ જાણકારી pmo દ્વારા આપવામાં આવી હતી. PM મોદીનું સંબોધન એવા સમયએ થવા જઇ  રહ્યું છે જ્યારે ભારતે 100 કરોડ ડોઝ વેક્સિન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ઇતિહાસ રચ્યા બાદ હવે આજે PM મોદી શી જાહેરાત કરે છે તેનાં પર સૌની નજર રહેશે. 

અટકળો 

PMO દ્વારા થયેલી જાહેરાતને પગલે અનેક જાતની અટકળો કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયામાં લોકો પેટ્રોલ ડીઝલનાં ભાવ અંગે ચર્ચા કરી રહ્યા છે તો કેટલાક લોકો વેકસીનેશન વિષે ચર્ચા કરી રહ્યા છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતને કોવિડ વિરોધી રસીકરણ હેઠળ 100 કરોડ ડોઝનો આંકડો પાર કરવા બદલ દેશને અભિનંદન આપ્યા હતા.

દેશ પાસે હવે મજબૂત 'સુરક્ષા કવચ

તેમણે કહ્યું કે છેલ્લા 100 વર્ષોની સૌથી મોટી વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે દેશ પાસે હવે મજબૂત 'સુરક્ષા કવચ' છે. પીએમએ રસીકરણની આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાનની, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની જીત ગણાવી હતી.

તેમણે ગુરુવારે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન યોદ્ધાઓ અને રસી મેળવવા આવેલા લાભાર્થીઓ સાથે વાત કરી.

પીએમ મોદીએ અરુણ‎ રાય સાથે વાત કરી 
વેક્સિનનો 100 કરોડમો ડોઝ જ્યારે અરુણ રાયને અપાઈ રહ્યો હતો ત્યારે તે વખતે પીએમ મોદી હાજર હતા. પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું આ તેમનો પહેલો ડોઝ છે કે બીજો. જવાબમાં રાયે કહ્યું કે આ તેનો પહેલો ડોઝ છે ત્યારે પીએમ મોદી થોડા નારાજ થયા હતા અને કહ્યું હતું કે તેણે વેક્સિન લેવામાં કેમ આટલું બધુ મોડું કર્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ