યોગ દિવસ / દર વર્ષે PM મોદી યોગ દિવસ પર પહેરે છે આ ખાસ વસ્ત્ર, જાણો શું છે તેની ખાસિયત?

pm modi wear his special gamcha on internation yoga day 2019

પાંચમાં આંતરરાષ્ટ્રીય યોદ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં હજારોની સંખ્યામાં હાજર લોકો સાથે યોગ કર્યા. મોદીએ અહીંયા 45 મીનિટમાં 13 યોગાસન કર્યા. યોગ કરતી વખતે મોદીના ગળામાં એમનો મનગમતો ગમછો પણ નજરે જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ