પ્રવાસ / PM મોદી આજથી ફ્રાંસ, યુએઇ અને બહેરીનની મુલાકાતે, G7 બેઠકમાં ઉપસ્થિત રહેશે

PM Modi to visit France, UAE, Bahrain from August 22 to 26

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશના પ્રવાસે જઇ રહ્યાં છે. પીએમ મોદી ફ્રાંસ, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને બહેરીનની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય દેશ કાશ્મીર મામલે ભારતને સમર્થન આપી ચૂક્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ