પ્રતિક્રિયા / PM મોદીની આ વાતને આવકારતા ટિકૈતે કહ્યું, 'ન સરકારનું માથુ ઝુકવા દઇએ, ન તો ખેડૂતોની પાઘડી'

pm modi statement rakesh tikait farmers government

સર્વદળીય બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂત સરકાર એક કૉલ દૂર છે, ખેડૂતો ઇચ્છે છે તો ગમે ત્યારે વાત કરી શકે છે. PMની આ વાત પર પ્રતિક્રિયા આપતા રાકેશ ટિકૈતે તેમનો આભાર માન્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ