બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm modi s security team of etah doctor s missing

સુરક્ષામાં ચૂક / UPમાં PM મોદીની રેલીમાં સામે આવી મોટી સુરક્ષા ચૂક, SPG કમાંડોએ તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો

Pravin

Last Updated: 07:10 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો ફરી એક વાર સામે આવ્યો છે. શુક્રવારે જ્યારે પીએમ મોદી અલ્મોડાથી પટિયાલી પહોંત્યા હતા. તો તેમની ફ્લીટમાં શામેલ સ્વાસ્થ્ય વિભાગની એમ્બ્યુલન્સમાં તૈનાત ડોક્ટરો ગાયબ હતા.

  • પીએમ મોદીની સુરક્ષામાં ચૂક
  • એસપીજી કમાંડોએ તપાસ કરતા ચૂક સામે આવી
  • ગંભીરતાથી લેવામાં આવી આ ચૂક

 

પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો ફરી એક વાર સામે આવ્યો છે. શુક્રવારે જ્યારે પીએમ મોદી યુપીના કાસગંજમાં અલ્મોડાથી પટિયાલી પહોંત્યા હતા. તો તેમની ફ્લીટમાં શામેલ સ્વાસ્થ્ય વિભાગની એમ્બ્યુલન્સમાં તૈનાત ડોક્ટરો ગાયબ હતા. એસપીજી કમાંડોને જ્યારે એમ્બ્યુલન્સમાં ડોક્ટર મળ્યા નહીં તો, તેની જાણકારી પ્રશાસનને આપવામાં આવી. ગાયબ રહેલા ડોક્ટર્સને શોધવામાં આવ્યા હતા. 

પીએમની રેલીમાં લગાવેલી એમ્બ્યુલન્સમાં ડોક્ટર્સ ગાયબ

પીએમ મોદીની સુરક્ષા પ્રોટોકોલ અનુરૂપ કાર્યક્રમ સ્થળ પર છ એમ્બ્યુલન્સ લગાવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની ઈમરજન્સી માટે નજજીકમાં આવેલા એટાથી એમ્બ્યુલન્સ તથા ડોક્ટરની ટીમ બોલાવામાં આવી. પીએમની ફ્લીટમાં એટાના ડોક્ટરની ટીમ સામેલ કરવામાં આવી હતી. આ ટીમમાં એક સર્જન ડો. અભિનવ ઝા, પૈથૌલોજિસ્ટ મધુપ કૌશલ એનેસ્થીસિયા ડોક્ટર ડો. આર કે દયાલ તૈનાત હતાં.

એસપીજી કમાંડોએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો

પીએમ વાયુસેનાના ત્રણ હેલીકોપ્ટર સાથએ રેલી સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં પહેલું હેલીકોપ્ટર 2.5258 કલાકે ઉતર્યું હતું. ત્યાર બાદ બે થી ત્રણ મીનિટ બાદ બે અન્ય હેલીકોપ્ટર પણ ઉતર્યા હતા. પીએમ મોદીનું હેલીકોપ્ટર પહોંચતા ફ્લીટને એલર્ટ કરવામાં આવી હતી. ફ્લીટને એલર્ટ કરતા એમ્બ્યુલન્સમાં એસપીજી કમાંડોને ડોક્ટર્સ ગાયબ મળ્યા હતા. તેની ફરિયાદ પ્રશાસનના અધિકારીઓ આપવામાં આવી હતી. એસપીજીએ આ ચૂકને ગંભીરતાથી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ