હરખ / VIDEO: મોટા ચીલોડામાં આ ધારાસભ્યને જોતાં જ PM મોદીએ રોકાવી કાર, જુઓ પછી શું થયું

pm modi road show rajbhavan to Gandhinagar

મોટા ચિલોડામાં ધારાસભ્ય શંભુજી ઠાકોર પીએમ મોદીને ફુલહાર પહેરાવવા માટે દોડી ગયા. પીએમ મોદીએ કાર સ્લો કરીને કારમાં બેસીને અભિવાદન ઝીલ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ