જમ્મૂ કાશ્મીર / ગત વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદી LoC પર જવાનો સાથે મનાવી શકે છે દિવાળી

PM Modi likely to visit LoC in jammu Kashmir on Diwali

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે દિવાળી મનાવવા LoC પર જઇ શકે છે. પીએમ મોદી આ વખતે પાકિસ્તાન અને ચીન પાસે સીમામાં તહૈનાત ભારતીય જવાનો સાથે દિવાળી ઉજવી શકે છે. સાથે જ તેઓ જમ્મૂ-કાશ્મીરમાં LoC પર બનેલી આર્મી પોઝિશન્સ પણ જઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ