તમારા કામનું / શું છે e-RUPI, જેનાથી પૈસા મોબાઈલમાં આવશે અને ત્યાંથી જ ખર્ચ કરી શકાશે, મોદી સરકારનો આ છે પ્લાન

pm modi launched e rupi a digital payment method which has unique features which will help in government schemes

પ્રધાનમંત્રી મોદી દ્વારા આજે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPI નું લોન્ચિંગ કરવાંમાં આવ્યું હતું. e-RUPI એક વિશિષ્ટ પ્રકારની પેમેન્ટ સિસ્ટમ છે. જાણો e-RUPI વિષેની તમામ માહિતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ