ઉદ્ધાટન / PM પહોંચ્યા મનાલી, કર્યું 'અટલ' ટનલનું ઉદ્ધાટન, આ સુવિધાઓથી સજ્જ હોવાથી મળશે ફાયદો

pm  modi inaugurate strategic atal tunnel at rohtang

આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ધાટન કરાયું. અટલ ટનલ એ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની આ ટનલ આખું વર્ષ મનાલીને લાહૌલ સ્પીતી વેલી સાથે જોડી રાખશે. અગાઉ ભારે બરફવર્ષાને કારણે ખીણ વર્ષના 6 મહિના સંપર્ક વિહોણી બની જતી હતી. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલના મુખ્યમંત્રી જયરામ સિંહ ઠાકુર અને સીડીએસ જનરલ બિપિન રાવત પણ હાજર રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ