ટેલિફોનિક વાતચીત / PM મોદીએ UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસોન સાથે કરી વાત, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઇ ચર્ચા

PM Modi holds telephonic conversation with his British counterpart Boris Johnson

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ બ્રિટેનના પીએમ બોરિસ જૉનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી. બંને નેતાઓએ કોરોના મહામારીના કારણે ઉભા થયેલા સંકટ પર ચર્ચા કરી અને વેક્સીન ડેવલપમેંટ-ઉત્પાદન પર ચર્ચા કરી.  આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે કોરોના, રક્ષા સમજૂતિ, વેપાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ