અધિકાર / PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, NIAને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારી

PM Modi Cabinet meeting NIA act

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ અધિકાર આપવા માટે બે કાયદામાં સંશોધન કરવા પર નિર્ણય લેવામાં આવી શકે છે. NIA કાયદામાં સંશોધન થયા બાદ આ તપાસ એજન્સી વિદેશમાં ભારતીયો અને ભારતીયોના હિત વિરુધ્ધ આતંકવાદીઓની પ્રવૃત્તિઓ પર તપાસ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ