G-20 સમિટ / આ દેશમાં 27થી 29 યોજાશે G-20 સમિટ, PM મોદી પણ લેશે ભાગ

PM Modi to attend G20 summit in Japan from June 27-29

વિશ્વની 90 ટકા અર્થવયવસ્થામાં G-20 દેશોનો હિસ્સો છે. ત્યારે પીએમ મોદી G-20 સમિટમાં ભાગ લઈ વિવિધ ચર્ચા વિચારણા અને દ્વિપક્ષીય તથા બહુપક્ષીય ચર્ચામાં ભાગ લેશે. આ જાણકારી વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશકુમારે આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી આ સમિટમાં ભારતીય દળની આગેવાની કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ