બિહાર / મોદી-શાહ નહીં કરે પ્રચાર, BJP સ્ટાર પ્રચારકોની યાદી થઈ જાહેર

 PM Modi and Amit Shah won't campaign for Bihar bypolls BJP releases list of star campaigners

બિહારની 1 લોકસભા સીટ અને 5 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબરે થનારી પેટા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર કરશે નહીં. BJPએ આજે બિહારમાં થનારી પેટા ચૂંટણી માટે 35 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ