બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Pm Modi Adores Kid In Varanasi, Watch Video

વાયરલ / VIDEO: રાતે સૂતો નથી લ્યા...? કાશીમાં PM મોદીએ ક્યૂટ છોકરાને કર્યું વ્હાલ, વીડિયો વાયરલ

Parth

Last Updated: 12:05 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ કાશીમાં મોડી રાતે રેલવે સ્ટેશન બહાર એક નાના બાળકને વ્હાલ કર્યું હતું જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  • પીએમ મોદી કાશીના પ્રવાસે 
  • મોડી રાતના વીડિયો થયા વાયરલ 
  • નાના બાળકોને કર્યું વ્હાલ 

નાના બાળકને કર્યું વ્હાલ 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશીમાં છે અને એક એક પળનાં વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પીએમ મોદી પણ થાક્યા વગર સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. ગઇકાલે પીએમ મોદી અડધી રાતે કાશી કયા યાત્રા પર નીકળી પડ્યા અને રેલવે સ્ટેશન પર પહોંચ્યા તો એક ક્યૂટ બાળકને જોઈને રોકાઈ ગયા. વ્હાલ કરતાં પૂછ્યું કે રાત કો સોતે નહીં હો કયા? સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

પ્રધાનમંત્રી મોદી અચાનક ગલીઓમાં નીકળી પડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલથી યુપીના કાશીના પ્રવાસ પર છે, કાશીમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા આખો દિવસ અધ્યાત્મમાં પીએમ મોદી લીન રહ્યા. ગંગા આરતી બાદ અડધી રાતે અચાનક પીએમ મોદી ફરીથી કાશીની ગલીઓમાં નીકળી પડ્યા હતા. સીએમ યોગી પણ સાથે હતા, પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. 

રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામ પર સમીક્ષા કરી 
સોમવારે રાતે બનારસ રેલવે સ્ટેશન પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે નેક્સ્ટ સ્ટેશન બનારસ. આ સિવાય પીએમ મોદીએ ફરીથી કોરિડોરનો પણ પ્રવાસ કર્યો અને ચાલી રહેલા કામ પર નજર નાંખી. મોડી રાતે પીએમ મોદીએ તસવીરો શેર કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ