બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PM Kisan yojana 13th installment 50 thousand farmers name not in list

જરૂરી વાત / PM કિસાન સન્માન નિધિ યોજનાના 13માં હપ્તા માટે 50 હજાર ખેડૂતો પર લટકતી તલવાર, ક્યાંક તમારૂ નામ તો નથીને લિસ્ટમાં?

Arohi

Last Updated: 05:45 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં અત્યાર સુધી સરકારની તરફથી બે-બે બજારના 12 હપ્તા આપવામાં આવી ચુક્યા છે.

  • ખેડૂતોને મદદ કરે છે PM કિસાન સ્કિમ 
  • અત્યાર સુધી આપવામાં આવ્યા છે 12 હપ્તા 
  • 13માં હપ્તા માટે આ ખેડૂતો પર લટકતી તલવાર 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને ઓછી જમીન વાળા ખેડૂતો માટે ભેટથી ઓછી નથી. કૃષિ વિભાગની તરફથી જનપદમાં 254152 ખેડૂતોને સન્માન નિધિ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી સરકારની તરફથી બે-બે બજારના 12 હપ્તા આપવામાં આવી ચુક્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલથી હવે નાનામાં નાના ખેડૂતોને ખાતર અને બીજ માટે સાહુકારો પાસેથી વ્યાજ પર પૈસા નથી લેવા પડી રહ્યા. ખેડૂતોનું કહેવું છે કે પહેલા ખાતર માટે પૈસા ન હતા. પરંતુ હવે કોઈ પાસે હાથ નથી ફેલાવવો પડતો. બુંદેલખંડમાં ખૂબ જ ગરીબ ખેડૂતો માટે સન્માન નિધિની રકમ કોઈ રામબાણથી કમ નથી. 

50 હજાર ખેડૂતોને નથી મળતો લાભ 
જોકે વિભાગની બેદરકારીના કારણે લગભગ 50 હજાર લોકો પીએમ કિસાન સન્માન નિધિથી વંચિત છે. આ ખેડૂત આધાર લિંક અને જમીન માપણી ન હોવાના કારણે હજુ સુધી PM કિસાનનો હપ્તો મેળવી શક્યા નથી. ખેડૂતોનું કહેવું છે કે ઘણી વખત વાચ કર્યા છતાં કોઈ ફાયદો નથી થયો. 

બાંદામાં 254152 ખેડૂતોને સન્માન નિધિનો લાભ 
ત્યાં જ જિલ્લાના ઉપ કૃષિ નિર્દેશક વિજય કુમારે જણાવ્યું કે બાંદામાં 254152 ખેડૂતોને સન્માન નિધિ આપવામાં આવે છે. અત્યાર સુધી ઘણા ખેડૂતોને 12 હપ્તા મળી ચુક્યા છે. તેમણે કહ્યું કે 50 હજાર ખેડૂતોનું આધાર લિંક નથી. 

એવામાં આ ખેડૂત પીએમ કિસાન યોજનાથી વંચિત છે. આ બાબતે નોંધ લેતા ચિત્રકુટ સર્કલના કમિશનર આર.પી. સિંહે જિલ્લા કલેક્ટરે 24 કલાકની અંદર તમામ ખેડૂતોના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરીને તાત્કાલિક રિપોર્ટ કરવા સૂચના આપી છે. સાથે જ આરપી સિંહની આ સૂચના પછી, 50 હજાર ખેડૂતોની થોડી આશા જાગી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ