બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm awas yojana you can get three times more amount to build a house under pm awas yojana know more

તમારા કામનું / PM આવાસ યોજનામાં ઘર બનાવવા માટે મળશે ત્રણ ઘણી વધારે રકમ, ફટાફટ જાણો ડિટેલ્સ

Arohi

Last Updated: 02:01 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM આવાસની રકમ વધારીને 4 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

  • PM આવાસ યોજનામાં બનાવો ઘર 
  • થશે વધારે લાભ 
  • જાણો ડિટેલ્સ 

જો તમે પણ પ્રધાનમંત્રી પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે મોટી ખબર છે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં સમિતિનું માનવું છે કે હવે ઘરોને બનાવવામાં ખર્ચ વધી ગયો છે. એવામાં સરકારને હવે આ યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધી જશે. જો આ પ્રસ્તાવ પર પાસ થયો તો હવે લોકોને પીએમ આવાસ યોજના હેઠળ પહેલાની તુલનામાં 3 ગણા વધારે પૈસા મળશે. 

પીએમ આવાસ યોજનાની રકમ વધશે? 
ઝારખંડ વિધાનસભાની સમિતિએ રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા આપવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ દીપક બિરુઆએ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે અંદાજ સમિતિનો અહેવાલ ગૃહના ટેબલ પર મૂક્યો હતો. દીપક બિરૂઆનું કહેવું છે કે આ વસ્તુની કિંમત વધી છે. હકીકતે સીમેન્ટ, ઈંટ, રેતી, સળીયા મોંઘા થવાના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા ઘરોનો ખર્ચ વધી ગયો છે. 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે આગ્રહ 
બિરૂઆએ કહ્યું કે બીપીએલ પરિવાર પોતાની તરફથી 50 હજારથી એક લાખ રૂપિયા આપવામાં સક્ષમ નથી. એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલી રહેલા પીએમ આવાસ યોજના હેઠળ બની રહેલા ઘરોનો ખર્ચ 1.20 લાખ રૂપિયાથી વધીને ચાર લાખ રૂપિયા કરવામાં આવે. જેથી વ્યાવહારિક રીતે ઘર બનાવી શકાય અને લોકો તેના માટે આગળ આવે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે રાજ્ય સરકારનો ભાગ વધારવા પર વિચાર કરવામાં આવી શકે છે. પ્રાક્કલન સમિતિમાં સદસ્યના રૂપમાં ધારાસભ્ય વૈદ્ધનાથ રામ, નારાયણ દાસ, લંબોદર મહતો અને અંબા પ્રસાદ હાજર હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ