બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PLI Scheme for Auto Parts, Relief Package for Telecom

રાહત / ઓટો સેક્ટરને મોટી રાહત, મોદી સરકારે જાહેર કર્યું 25938 કરોડનું પેકેજ, લોકોને થશે આ મોટો લાભ

Hiralal

Last Updated: 03:00 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ઓટો સેક્ટરને મોટી રાહત આપતા પ્રોડક્શન લિંક ઈન્સેટિવ યોજના હેઠળ 25,938 કરોડ રુપિયા મંજૂર કર્યાં છે.

  • કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત 
  • ઓટો સેક્ટર માટે પ્રોડક્શન લિંક ઈન્સેટિવ યોજના જાહેર
  • 5,938 કરોડ રુપિયા મંજૂર કર્યાં 
  • 7.5 લાખ લોકોને નોકરીઓ મળશે

7.5 લાખ લોકોને નોકરીઓ મળશે

કેબિનેટના આ નિર્ણય બાદ ઓટો સેક્ટરમાં 7.5 લાખ લોકોને નોકરીઓ મળશે. તથા દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનમાં વધારો આવશે.

લોકોને મોટો લાભ, 7.5 લાખ નોકરીઓ મળશે

ઓટો સેક્ટર માટે મોટા રાહત પેકેજને કારણે નવી 7.5 લાખ નોકરીઓનું સર્જન થશે. તે ઉપરાંત ઈલેક્ટ્રીક વાહનો પણ સસ્તા થશે. 

ઓટો ઈન્ડસ્ટ્રીઝે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું

ઓટો કંપનીઓના સંગઠન SIAM એ પીએલઆઈ સ્કીમનું સ્વાગત કરીને જણાવ્યું કે તેનાથી ઓટો સેક્ટરની પ્રગતિનો નવો પાયો નખાશે. રાહત પેકેજ હેઠળ ઓટોમેટિક ટ્રાન્સમિશન, ઓટોમેટિક બ્રેકિંગ, ઈલેક્ટ્રોનિક સ્ટીયરિંગ સિસ્ટમ જેવા ઓટો કમ્પોનન્ટ સેક્ટરને પણ પ્રોત્સાહન મળશે. મોદી સરકાર સ્વયંનિર્ભર ભારત અભ્યાન હેઠળ દેશમાં જ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પીએલઆઈ યોજના હેઠળ વિભ નિન ક્ષેત્રને રાહત આપી રહી છે. સરકારનું મહત્વાકાંક્ષી લક્ષ્ય એ છે કે ચીનની જેમ ભારત પણ વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બને.

ટેસ્લાને થશે મોટો ફાયદો
નિષ્ણાંતોએ જણાવ્યું કે મોદી સરકારના આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો ઈલેક્ટ્રીક કાર બનાવનાર અમેરિકી કંપની ટેસ્લાને થઈ શકે છે. પીએલઆઈ સ્કીમના પ્રોત્સાહન થી ટેસ્લા ભારતમાં તેની પ્રસિદ્ધ ઈલેક્ટ્રીક કારના ઉત્પાદનની શરુઆત કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ