બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Played only 20 balls but stormed the field! People are happy to see Sachin Tendulkar's batting

ક્રિકેટ / 20 જ બોલ રમ્યો પણ મેદાન પર તોફાન લાવી દીધું! સચિન તેંડુલકરની બેટિંગ જોઈ લોકો આફરીન

Megha

Last Updated: 01:07 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકરે પહેલી જ ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો અને તે પછી ક્રિસ ટ્રેમલેટની ત્રીજી ઓવરમાં સચિને બે છગ્ગા અને એક ચોગગો ફટકારીને ઓવર પૂરી કરી હતી

  • નવ વર્ષ પહેલા સચિન તેંડુલકરે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું
  • રોડ સેફ્ટી સિરીઝમાં સચિન તેંડુલકરે માત્ર 20 બોલમાં 40 રન ફટકાર્યા 
  • સચિન પછી યુવરાજ સિંહે કરી બતાવ્યો કમાલ 

આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમની ઓપનિંગને લઈને ઘણા સવાલો પૂછાઈ રહ્યા છે. ક્રિકેટના ઘણા ચાહકોનું માનવું છે કે આ ટીમની ઓપનિંગને લઈને ઘણી મોટી સમસ્યા છે. પણ તમને જણાવી દઈએ કે દેહરાદૂનમાં આપણો એક ઓપનર એવી બેટિંગ રમીને ગયો છે જેને જોઈને બધા એમ જ કહેશે કે આ ખેલાડીને તુરંત જ ટીમમાં બોલાવો અને વર્લ્ડ કપમાં ટીમમાં શામેલ કરો. આ ખેલાડીનું નામ છે સચિન રમેશ તેંડુલકર.

સચિન તેંડુલકરે 20 બોલમાં કર્યા 20 રન 
જણાવી દઈએ કે નવ વર્ષ પહેલા સચિન તેંડુલકરે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પણ આજે એ સચિન તેંડુલકર એ જ સ્ટાઈલમાં બેટિંગ કરે છે જેમ તેઓ પહેલા કરતા હતા. હાલ જ રોડ સેફ્ટી સિરીઝમાં ઈન્ડિયા લિજેન્ડ્સ માટે કેપ્ટનશીપની ઈનિંગ્સ રમતા ઈંગ્લેન્ડ લિજેન્ડ્સ સામે 49 વર્ષીય સચિન તેંડુલકરે માત્ર 20 બોલમાં 40 રન ફટકારીને પોતાના ચાહકોને ખુશ કરી દીધા હતા.

ઈન્ડિયા લિજેન્ડ્સ માટે પહેલા બેટિંગ કરવા ઉતર્યા હતા 
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રોડ સેફ્ટી સિરીઝમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ પહેલા બેટિંગ કરવા માટે ઉતરી હતી અને ઈન્ડિયા લિજેન્ડ્સમાટે પહેલા બેટિંગ કરવા માટે સચિન મેદાનમાં ઉતર્યા હતા અને એમને શાનદાર બેટિંગ કરી હતી. સચિન તેંડુલકરે પહેલી જ ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો અને તે પછી ક્રિસ ટ્રેમલેટની ત્રીજી ઓવરમાં સચિને બે છગ્ગા અને એક ચોગગો ફટકારીને ઓવર પૂરી કરી હતી.જો કે એ પછી ક્રિસ સ્કોફિલ્ડે સચિનને આઉટ કરી દીધા હતા. ત્યાં સુધી સચિન તેંડુલકરે નમન ઓઝા સાથે મળીને ટીમ માટે 5 ઓવરમાં જ 65 રન બનાવી લીધા હતા. 

સચિન પછી યુવરાજ સિંહે કરી બતાવ્યો કમાલ 
જણાવી દઈએ કે સચિન તેંડુલકરની વિકેટ પછી ઈનિંગ્સ પૂરી કરવાનું કામ શ્રેષ્ઠ ફિનિશર યુવરાજ સિંહે કર્યું હતું. યુવરાજ સિંહે  માત્ર 15 બોલમાં 31 રન ફટકારીને સ્કોર 15 ઓવરમાં 170 રન સુધી પહોંચાડી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ