પહેલ / સચિવાલયથી ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાનું અભિયાન શરૂ, મંત્રીઓ અને સચિવો કાગળની ફાઈલો વાપરશે

Plastic not used in secretariat and government offices

PM મોદીની પ્લાસ્ટીક મુક્ત દેશના આ અભિયાનને દેશે ઝીલી લીધી છે. ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાની શરુઆત સચિવાલયથી કરવામાં આવી છે. સરકારી ઓફિસોમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ રાખવાનો સ્વૈસ્છિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઘણી બધી નાની નાની વસ્તુંઓમાં વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ