બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Plastic ban Polo Forest decision sabarkantha

NO પ્લાસ્ટિક / પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, જંગલને સ્વચ્છ રાખવા તંત્રનો નિર્ણય

Hiren

Last Updated: 08:42 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ગુજરાત સહિત દેશભરના લોકો અહીં ફરવા માટે આવે છે. વિજયનગરનું પોળો ફોરેસ્ટ મીની કાશ્મીર તરીકે જાણીતું છે. ત્યારે હવે આ પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

  • પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવાયો
  • પર્યાવરણને નુકસાન થતું અટકાવવા લેવાયો નિર્ણય
  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ લેતા હોય છે પોળો ફોરેસ્ટની મુલાકાત

સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે. ત્યારે અહીં આવતા લોકો સ્થળની મુલાકાત તો લઇ જાય છે, પણ પાછળ કચરો મુકતા જાય છે. ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધુ છે. તેવામાં હવે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સેહલાણીઓ પોળો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા પિકનિક કરવા માટે આવતા હોય છે. પ્રવાસીઓ માટે પોળોમાં એન્ટ્રી વિના મૂલ્યે છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રમાં એકઠો થતો હતો જેને કારણે જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રશાસને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ