બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pilots killed in chopper of hyderabad

BIG BREAKING / તેલંગણામાં હેલીકોપ્ટર ક્રેશ: બે પાયલટના ઘટનાસ્થળે મોત, જોરદાર ધમાકાથી ફફડી ઉઠ્યા લોકો

Pravin

Last Updated: 02:41 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગણાના નલગોંડા જિલ્લામાં શનિવારે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે, જેમાં ટ્રેની પાયલટ સહિત બે પાયલટના મોત થઈ ગયા છે.

  • હૈદરાબાદ નજીક હેલીકોપ્ટર ક્રેશ થયું
  • બે પાયલટના મોત થયાં
  • ગામ લોકોએ પોલીસને આપી જાણકારી

તેલંગણાના નલગોંડા જિલ્લામાં શનિવારે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે, જેમાં ટ્રેની પાયલટ સહિત બે પાયલટના મોત થઈ ગયા છે. દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જૂનસાગર બાંધ નજીક પેદ્દાવુરા બ્લોકના તુંગતુર્થી ગામમાં ઘટી છે. જોરદાર ધમાકા સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ સમયે પોલીસ અને મેડિકલ ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ક્રેશ થયેલું હેલીકોપ્ટર ટ્રેની પાયલટ ઉડાવી રહ્યો હતો. વિમાન હૈદરાબાદની એક પ્રાઈવેટ અકેડમીનું વિમાન હતું. અત્યાર સુધી મૃતકોની ઓળખાણ થઈ શકી નથી. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ગામલોકોએ મદદ કરી

આ દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરથી ઘણો ધુમાડો નિકળી રહ્યો હતો. વીડિયોમાં અમુક ગામ લોકો દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાંથી પાયલટને બહાર કાઢવાની કોશિશ કરતા દેખાઈ રહ્યા છે. આ હેલીકોપ્ટર ફ્લાઈટેક એવિએશનના સેસના 152 મોડલ ટૂ સીટર હતું.

ખેડૂતોએ પોલીસને આપી જાણકારી

પ્રાથમિક તપાસમાં નલગોંડા પોલીસે કહ્યું કે, તેમને પેદ્દાવુર મંડલના તુંગતુર્થી ગામમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોએ માહિતી આપી હતી. તેમણે જોયું કે, એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે અને ભયંકર ધુમાડો નિકળી રહ્યો હતો. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું તો, હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને મહિલા પાયલોટનું પણ મોત થઈ ગયું છે.

વિજળીના તાર સાથે ટકરાયું હોવાની શંકા

પોલીસને શંકા છે કે, હેલીકોપ્ટર ખેતરમાં લગાવેલા વિજળીના થાંભલાના તાર સાથે અથડાયું હોય અને આવી દુર્ઘટના બની હોય. હેલીકોપ્ટર હૈદરાબાદ સ્થિત ફ્લાઈટેક એવિએશનલ એકેડમીનું છે. નલગોંડાની સરહદથી આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનું નાગાર્જૂનસાગરમાં તેનું સંચાલન પણ છે. જ્યાંથી હેલીકોપ્ટરે ઉડાન ભરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ