Fact Check / SBIના ATMમાંથી 4 વખતથી વધારે પૈસા ઉપાડવા પર લાગે છે 173નો ચાર્જ? જાણો શું છે વાયરલ મેસેજની હકીકત

pib fact check sbi atm rules change money withdraw atm more than 4 times

હાલ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે SBI ATMમાંથી 4થી વધુ વખત પૈસા ઉપાડવા પર 173 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જાણો આ મેસેજની હકીકત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ