બોલિવૂડ / ઉર્વશી રોતૈલા વેકેશન મનાવવા પહોંચી દુબઈ, અમીર શેખના પ્રાઇવેટ ઝૂમાં પડાવ્યા ફોટોઝ

photos actress urvashi rautela is enjoying holidays like this in dubai

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અત્યારે ફેમિલી સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. દુબઈના એક અમીર શેખ સાથે ઉર્વશી જોવા મળી રહી છે. ઉર્વશીએ શેખ અમીરના પર્સનલ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી. ત્યાં ઉર્વશી જીરાફ, ચિત્તા અને શેખના પ્રિય ઘોડા સાથે પોઝ આપતી જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ