Viral / નવાઈ ન પામતાં...વર્ષે 48 કરોડ રૂપિયા કમાતો આ ખેલાડી પણ તૂટેલો મોબાઈલ વાપરે છે

Photo of Sadio Mane Carrying Broken iPhone Screen Guard Goes Viral

હાથમાં તૂટેલા ફોન સાથે આફ્રિકાખંડના ગરીબ દેશ સેનેગલની વ્યક્તિ ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ લીવરપુલના સ્ટ્રાઇકર અને ફૂટબોલની દુનિયામાં જાણીતો ફૂટબોલર સાદિયો માને છે. આજે ઝાકઝમાળ દુનિયામાં દરેક સેલિબ્રિટીના હાથમાં લાખો રૂપિયાનો મોબાઇલ, કરોડો રૂપિયાની ઘડિયાળ અને પોતાનું પ્રાઇવેટ જેટ હોય છે ત્યારે લગભગ 6.8 મિલિયન ડોલર (લગભગ 43 કરોડ રૂપિયા)ની વાર્ષિક કમાણી કરતા આ 28 વર્ષીય સ્ટાર ફૂટબોલરની સાદગી આશ્ચર્ય પમાડે તેવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ