કામની વાત / PhonePeએ ગ્રાહકોની સુવિધા માટે શરૂ કરી આ ખાસ સર્વિસ, અહીંથી ઉપાડી શકાશે પૈસા

PhonePe launches digital ATM, users can withdraw cash from merchant shops

ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોન પે (PhonePe)એ એક યૂનિક ફીચર ફોન પે એટીએમ લોન્ચ કર્યું છે. આ સુવિધા એવા ગ્રાહકોની મદદ કરશે, જેમને કેશની જરૂર છે. ઘણીવાર ગ્રાહકોને તેમની આસપાસના વિસ્તારમાં બેંક એટીએમ ન હોવા પર અથવા ખામીયુક્ત એટીએમને કારણે અસુવિધા થાય છે. આ સમયે ગ્રાહકો ફોન પે એપના સ્ટોર ટેબ પર નજીકની દુકાનમાં ઉપલબ્ધ ફોન પે એટીએમ શોધી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ