ક્રૂડ ઓઇલ / 5 રુપિયા સુધી સસ્તું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ, આ રહ્યાં 4 મોટા કારણ

Petrol  diesel rates can be cheaper by 5 rs.

ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનાં ભાવમાં 5 ડોલરથી વધુ ઘટાડો જોવા મળી શકે છે જેની અસર ભારત પર પડશે અને દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 5 રૂપિયા જેટલો ઘટાડો થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ