બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / petrol diesel price to increase in march

મોટો ઝટકો / ખિસ્સાં ખાલી તૈયાર રહેજો! સાઉદી અરબે લીધો મોટો નિર્ણય, જાણો ક્યારે વધી શકે છે પેટ્રોલ-ડિઝલના ભાવ

Pravin

Last Updated: 04:49 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સઉદી અરામકો (સઉદી અરબની મુખ્ય પેટ્રોલિયમ કંપની )એ માર્ચ માટે એશિયામાં વેચાતા પોતાના ક્રૂડ ગ્રેડના રેટ વધારી દીધા છે. કંપનીએ તમામ ક્રૂડ ગ્રેડની કિંમતોમાં વધારો કર્યો છે.

સઉદી અરામકો (સઉદી અરબની મુખ્ય પેટ્રોલિયમ કંપની )એ માર્ચ માટે એશિયામાં વેચાતા પોતાના ક્રૂડ ગ્રેડના રેટ વધારી દીધા છે. કંપનીએ તમામ ક્રૂડ ગ્રેડની કિંમતોમાં વધારો કર્યો છે. દુનિયાના મુખ્ય ઓયલ એક્સપોર્ટરમાં શામેલ સઉદી અરામકોએ પોતાના એશિયાઈ ગ્રાહકો માટે અરબ લાઈટ ક્રૂડ ગ્રેડની કિંમત ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં 60 સેંટ પ્રતિ બૈરલના દરથી વધારવાનો નિર્ણય કર્યો છે. આ ઓમાન/ દુબઈની સરેરાશથી 2.80 ડોલર પ્રતિ બૈરલના પ્રીમિયમને બતાવે છે.

સર્વેમાં પહેલા અનુમાન લગાવ્યું હતું 

જાન્યુઆરીમાં આવેલા સર્વેમાં આ વાતની શક્યતા લગાવામાં આવી હતી કે, કંપની માર્ચમાં પોતાના ફ્લેગશિપ ગ્રેડ માટે 60 સેંટ પ્રતિ બૈરલનો વધારો કરી શકે છે. કિંમતોમાં આ ઉછાળો એશિયાઈ મજબૂત ડિમાન્ડને જોતા લેવામાં આવ્યો છે અને આ કારણે કંપનીઓ Gasoil અને જેટ ફ્યૂલમાં વધારે માર્જિન રાખી રહી છે.

ભારતમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ

સઉદી અરબના આ નિર્ણયથી જો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓયલની કિંમતોમાં વધારે ઉતાર-ચડાવ જોવા મળે છએ, તો પછી તેની અસર ભારતમાં ઈંધણની કિંમત પર જોવા મળશે. ક્રૂડ ઓયલની કિંમતોમાં વધારાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ