બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / perfume businessman piyush jain arrested more than 357 crores recovered so far

કાર્યવાહી / યુપીમાં પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધી મળ્યાં 357 કરોડ અને દાગીના

Hiralal

Last Updated: 10:38 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST ઈન્ટેલિજન્સે કાનપુરના પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈનની ધરપકડ કરી લીધી છે. દરોડામાં જૈનના ઘેરથી 357 કરોડ રોકડા અને દાગીના મળ્યાં હતા.

  • કાનપુરના પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈનની ધરપકડ
  • દરોડામાં અત્યાર સુધી મળ્યાં 357 કરોડ અને દાગીના
  • GST ઈન્ટેલિજન્સે કન્નોજથી ધરપકડ કરી

જીએસટી ઈન્ટેલિજન્સે પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈનની ધરપકડ કરી લીધી છે, પોલીસે પાડેલા દરોડામાં જૈનના ઘેરથી 357 કરોડ રોકડા અને દાગીના મળ્યાં હતા. 

GST ઈન્ટેલિજન્સે ટેક્સ ચોરીના આરોપમાં પીયૂષ જૈનની કન્નોજથી ધરપકડ કરી

GST ઈન્ટેલિજન્સે ટેક્સ ચોરીના આરોપમાં સીજીએસટી એક્ટની કલમ 69 હેઠળ પીયૂષ જૈનની કન્નોજથી ધરપકડ કરી છે. પીયુષ જૈનના ઘેરથી અત્યાર સુધી 357 કરોડ રોકડા અને દાગીના મળ્યાં છે. આજે પણ તેના ઘેર દરોડા પડાયા હતા જેમાં એક બેગમાં 300 ચાવીઓ મળી હતી. આ કેસમાં હજુ ઘણા ખુલાસા થઈ શકે છે. 

ચલણી નોટો ભરેલા કોથળા મળ્યાં
જીએસટી ઈન્ટેલિજન્સના દરોડામાં પીયૂષ જૈનના ઘેરથી ચલણી નોટો ભરેલા કોથળા મળી આવ્યાં હતા જેમાં 350 કરોડ હોવાનુ કહેવાય છે. હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. આ પહેલા પિયુષ જૈનના ઘરે મેરેથોન દરોડા પાડવામાં આવ્યા હતા. ઘણા ખુલાસા થયા હતા. દરોડા દરમિયાન વેપારી પિયુષ જૈનના ઘરેથી બેગમાંથી 300 ચાવીમળી આવી હતી. પિયુષ જૈને એક જ કેમ્પસમાં ચાર મકાનો બનાવ્યા હોવાના અહેવાલ છે અને ત્યાં ભોંયરું પણ છે, હવે ભોંયરું ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં દરોડામાં પિયુષ જૈન પાસેથી 257 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.

રોકડા ગણવા માટે મશીન મંગાવવા પડ્યા

અત્તરના વેપારી પીયૂષ જૈન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના ખાસ છે છેલ્લા ત્રણ ચાર  દિવસથી તેમના જુદા જુદા ઠેકાણે આવેલા ઘરમાં દરોડા પાડવામા ંઆવી રહ્યાં છે. તેમના ઘેરથી એટલી મોટી માત્રામાં કેશ ઝડપાઈ છે કે આવકવેરા વિભાગ અને જીએસટી ઈન્ટેલિજન્સને ઘણા મશીન મંગાવવા પડ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ