વિવાદ / હક પર તરાપ કેમ? બટાટાની ખેતી ખેડૂતો માટે 'પડ્યાં પર પાટુ' જેવી સ્થિતિ

PepsiCo seeks Rs 1 crore from four farmers

બટાકાનાં મુદ્દે ખેડૂતો અને પેપ્સિકો કંપની વચ્ચેનાં વિવાદ શમવાનાં કોઈ સંકેત દેખાતા નથી. બટાકાનાં ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ બિયારણ અધિકારનાં ભંગ બદલ કરેલાં કેસ સામે ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. હવે આ વિવાદનાં વમળમાં ખેડૂતોનાં સમર્થનમાં રાષ્ટ્રીય કિસાન સંઘે પણ ઝંપલાવ્યું છે. ત્યારે જોઈએ પેપ્સિકો કંપની સામે કેવો છે ખેડૂતોનો લડાયક મૂડ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ