બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / 'People who don't watch the film spread hatred' - Sanjay Dutt expresses grief over Shamshera's flop

શમશેરા / 'જેને નથી જોઈ એ લોકો જ નફરત ફેલાવે છે'- ફિલ્મ ફ્લોપ થવા પર સંજય દત્તનું છલકયું દુ:ખ

Megha

Last Updated: 12:34 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

150 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ફક્ત 38.85 કરોડ બનાવી શકી.

  • ફિલ્મ 'શમશેરા' 22 જુલાઇના રોજ થિયેટરમાં આવી હતી
  • સંજય દત્તે નિરાશ થઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી
  • લોકો અમારા પ્રયાસનો આદર પણ નથી કરી રહ્યા. 

રણબીર કપૂર અને સંજય દત્ત સ્ટાટર ફિલ્મ 'શમશેરા' 22 જુલાઇના રોજ થિયેટરમાં આવી હતી. આ ફિલ્મથી લોકોને ઘણી આશા હતી કારણકે આ ફિલ્મથી રણબીર કપૂર ચાર વર્ષ પછી પડદા પર પરત ફરી રહ્યા હતા. 150 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ફક્ત 38.85 કરોડ બનાવી શકી. જો કે ફિલ્મના ડિરેક્ટર કરણ મલ્હોત્રા એ ફિલ્મ ફ્લોપ થવા પર દુખ જાતવ્યું હતું અને એક ટ્વિટ કર્યું હતું. જો કે હવે ફિલ્મના વિલન સંજય દત્તે પણ નિરાશ થઈને એક પોસ્ટ કરી છે જે હાલ સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. 

સંજય દત્તે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, ' ફિલ્મ એક જૂનુનથી બને છે અને એ જૂનુન તમારી સામે એક એવી કહાની અને કિરદાર લઈને આવે છે જેને તમે ક્યારેય નથી મળ્યા હોતા. શમશેરા એક એવી જ કહાની અને કિરદારને તમારા સામે લઈને આવે છે જેને તમે ક્યારેય નથી મળ્યા. શમશેરા એક એવી જ કહાની છે જેમાં અમે તમને બધુ જ આપ્યું છે. આ ફિલ્મ ખૂન, પસીના અને ઘણી લાગણીઓથી બની છે. આ એક સપનું હતું જેને અમે સ્ક્રીન પર લાવ્યા હતા. ફિલ્મ દર્શકોના મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ ફિલ્મ જલ્દી તો કોઈ ફિલ્મ મોડી પણ તેના દર્શકોને શોધી જ લે છે. શમશેરા ને ઘણા લોકોની નફરતનો સામનો કરવો પડ્યો છે. એમાંથી વધુ પડતાં લોકો એવા છે જેને ફિલ્મ જોઈ પણ નથી. આ ખૂબ ડરામણું છે કે લોકો અમારા પ્રયાસનો આદર પણ નથી કરી રહ્યા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

આટલું કહીને સંજય દત્ત શાંત ન થયા એમને આગળ લખ્યું કે, 'હું કરણના ફિલ્મમેકિંગની સરહાના કરું છું અને ખાસ કરીને એમ કહેવા માંગુ છું કે એ એક ખૂબ સારા વ્યક્તિ છે. મારા ચાર દશકના કરિયરમાં મેં કોઈ સારા ડિરેક્ટર જોયા હોય તો તે કરણ છે. સફળતા અને અસફળતાને સાઈડમાં રાખીને કહું તો કરણ મારા પરિવા જેવા છે અને એમની સાથે કામ કરવું એ મારી માટે સમ્માનની વાત છે. હું હંમેશા તેની સાથે છું  સાથે જ આ પોસ્ટ દ્વારા હું ફિલ્મ શમશેરાની આખી કાસ્ટ અને ક્રૂ નો ધન્યવાદ કરું છું.' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

આ સાથે જ રણબીર કપૂરની પ્રસંશા કરતાં એમને લખ્યું હતું કે, ' આ ફિલ્મના શૂટિંગ સમયથી જ મેં અને રણબીર કપૂરે જીવનભર માટેનો બોન્ડ બનાવી લીધો છે. એ જે રીતે પડદા પર તેની જાતને દર્શાવે છે તે ખૂબ જ પ્રસંશાને લાયક છે. આ જોઈને ખૂબ જ દુખ થાય છે કે કોઈ આટલા મહેનતી અને ટેલેન્ટેડ એક્ટરના કામને આટલી નફરત કેમ આપી શકે છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ