બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / People show knife to vice president's son, rob 3 tola gold chain, abscond

ભારે કરી / ભરબજારે ખંભાળિયામાં ઉપપ્રમુખના પુત્રને છરી બતાવી શખ્સો 3 તોલાની સોનાની ચેન લૂંટી ફરાર

Mehul

Last Updated: 04:19 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્ર પર હુમલો કર્યા બાદ લૂંટ.ત્રણ તોલાની સોનાની ચેન છીનવી લઇ  મારામારી કરવા સાથે છરી બતાવી ચેન લઇ શખ્સો ફરાર

  • ખંભાળિયા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્ર પર હુમલો
  • હૂમલો કર્યા બાદ લૂંટ ચલાવાઈ;બે શખ્સો  ઝડપાયા 
  • હૂમલો વ્યક્તિગત કારણ કે રાગ-દ્વેષ અંગે પોલીસ તપાસ 

દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્ર પર હુમલો કર્યા બાદ લૂંટ ચલાવવામાં આવી હતી. નાના એવા ખંભાળિયામાં આ ઘટનાએ ચકચાર મચાવી હતી. નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરાના પુત્ર પર કેટલાક શખ્સોએ  હુમલો કરી લૂંટ ચલાવી હતી.હૂમલો કર્યા બાદ આ શખ્સો ત્રણ તોલાની સોનાની ચેન છીનવી લઇ  મારામારી કરવા સાથે છરી બતાવી સોનાની ચેન લઇ શખ્સો ફરાર થઇ ગયા હતા .આ સમગ્ર લૂંટની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.પોલીસે આરોપી અક્રમ બ્લોચ અને કૈલાશનાથ કંથરાયની ધરપકડ કરી છે.

નગરપાલિકાના ઉપ પ્રમુખના પુત્ર પર હૂમલો કોઈ વ્યક્તિગત કારણ કે રાગ-દ્વેષ થી કરાયો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.અને સોનાની ચેન લૂંટવા બાબતે પણ પોલીસ બંને શક્શોની પૂછ પરછ કરી રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ