બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / People killed 2 months in Bharuch just on suspicion of kidnapping

સાવધાન ! / બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય ! માત્ર અપહરણની શંકાના આધારે ભરૂચમાં 2 મહિલાઓને લોકોએ માર માર્યો

Kishor

Last Updated: 08:06 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના દાણીલીમડામાં અને ભરૂચમાં બાળક ઉઠાવતા હોવાની આશંકાને લઇને સ્થાનિકોએ મહિલા સહીત ત્રણને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે.

  • અમદાવાદમાં બાળકચોરની આશંકાએ 1 વ્યક્તિને ઢોરમાર મરાયો 
  • શંકાસ્પદ વ્યકીતને માર મારતો વીડિયો થયો વાયરલ
  • ભરૂચમાં બાળકોના અપહરણના વહેમમાં મહિલાઓને માર

અમદાવાદ શહેરમાં હાલ બાળક ઉઠાવતી ગેંગ સક્રિય થઈ છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ ગેંગ દ્વારા બાળકોની ઉઠાંતરી કરવામાં આવે છે. ક્યાંક રેલવે સ્ટેશન પરથી તો ક્યાંક સ્કૂલ નજીકથી બાળકોની ઉઠાંતરી કરાતી હોવાનું સામે આવી રહ્યું છે.  એવા અનેક શંકાસ્પદ વ્યક્તિઓ હાલ શહેરમાં ફરતા હોય છે. પણ માત્ર શંકા અને વહેમનાં આધારે લોકો પણ હિંસક થતા જોવા મળી રહ્યા છે. લોકો એવા શંકાસ્પદ લોકોને પોલીસને સોંપવા કરતા પોતે કાયદો હાથમાં લઈ હિંસક બની રહ્યા છે. જે બાબત દુખદ છે. આવીજ એક ઘટનાં અમદાવાદનાં દાણીલીમડામાં બની હતી, જેમાં બાળકચોરની માત્ર આશંકાનાં લીધે લોકોએ 1 વ્યક્તિને ઢોરમાર મારવામા આવ્યો હતો. 

દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગની દહેશત 
અમદાવાદના દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગે આતંક મચાવ્યો છે. ત્યારે બાળક ચોરની આશંકાએ લોકોએ એક વ્યક્તિને ધોકાવી નાખ્યો હતો.  જેમાં શંકાસ્પદ વ્યક્તિને માર મારાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ યુવકને માર મારીને પોલીસને જાણ કરી હતી. જેને લઇને દાણીલીમડા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અગાઉ પણ લોકોએ માધુપુરામાં 2 વ્યક્તિઓને પકડી પોલીસને સોંપ્યા હતા. 

ભરૂચમાં બાળકોના અપહરણનો વહેમ રાખી મહિલાઓને માર મારયો
વધુમાં ભરૂચમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં બાળકોના અપહરણના વહેમ રાખી મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોના ટોળાએ ભરૂચ APMC માર્કેટમાં 2 મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ