અમદાવાદ / RSS સુપ્રીમો મોહન ભાગવતના નામે ભારતના નવા બંધારણની PDF વાઇરલ, નોંધાઇ ફરિયાદ

pdf viral name with rss and mohan bhagwat constitution of india

દેશમાં એક તરફ NRC અને CAAનો વિરોધ ચારે તરફ થઇ રહ્યો છે ત્યારે તાજેતરમાં RSSના સુપ્રીમો મોહન ભાગવતના નામે નવા બંધારણની PDF વાયરલ થઇ રહી છે. નોંધનીય છે કે, આ PDFમાં મોહન ભાગવતના ફોટોનો ઉપયોગ કરી નવું બંધારણ બનવા જઇ રહ્યું છે તેવું લખવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ