INX મીડિયા કેસ / કોર્ટેમાં ચિદમ્બરમે CBI ને સંબોધીને કરી ટીખળ- મને લાગ્યું મોટો કોર્ટ રૂમ મળશે

pchidambaram arrest cbi rouse avenue court

INX media case ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ આજે હાજર થવા રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટમાં પહોંચતાં જ ચિદમ્બરમે પહેલા તેમના વકીલો વિવેક તન્ખા, કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ચિદમ્બરમને કોર્ટના કઠેડામાં ઉભા રાખવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ