દરોડા / અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂના અડ્ડા પર PCBનો સપાટો, મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

PCB raids liquor den in posh area of Ahmedabad

એકતરફ ગુજરાતમાં દારૂબંધીની મોટી-મોટી વાતો થાય છે અને બીજી બાજુ અવારનવાર દારૂના અડ્ડા કે ધમધમતી દારૂની ફેક્ટરીઓ ઝડપાતી હોય છે જે તંત્ર સામે અનેક સવાલ ઉભા કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ