બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patidar leader Naresh Patel was showered with notes by the same former BJP minister

જામનગર / પાટીદાર અગ્રણી નરેશ પટેલ પર ભાજપના જ પૂર્વ મંત્રીએ કર્યો નોટોનો વરસાદ, VIDEO થયો વાયરલ

ParthB

Last Updated: 11:07 AM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડવા પાટીદારના આસ્થાના કેન્દ્ર સિદસર ઉમિયા ધામ ખાતે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • નરેશ પટેલે માતા ઉમિયાજીના કર્યા દર્શન
  • ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મંદિરે ધજા ચઢાવવામાં આવી
  • પૂર્વ કૃષિ મંત્રી ચિમન સાપરીયાએ કર્યો નોટોનો વરસાદ

જામનગરમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલ પર કરાયો નોટોનો વરસાદ 

કડવા પાટીદારના આસ્થાના કેન્દ્ર સિદસર ઉમિયા ધામ ખાતે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. જે બાદ સાંજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવી પહોચ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી નરેશે પટેલે જામનગર ખાતે ઉમિયામાતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં. બાદમાં સિદસર ખાતે ખોડલધામ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપના નેતા ચિમન સાપરીયાએ નરેશ પટેલ પર નોટોનો વરસાદ કર્યો હતો.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મંદિરે ધજા ચઢાવવામાં આવી

સિદસર ઉમિયા ધામ ખાતે નરેશ પટેલે ધ્વજાની પૂજા વિધિ કરી ધ્વજા માથે ચડાવી મંદિરની પ્રદક્ષિણા કરી હતી. આ દરમિયાન નરેશ પટેલ ઉપર ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી ચિમન સાપરિયાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ સિદસર મંદિર ખાતે આવેલા સંકુલમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે આગેવાનોએ પાટીદાર સમાજના વિકાસ માટે ચર્ચા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ