બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Patidar Anaman Andolan Samiti convened a meeting

BIG NEWS / 2022ની ચૂંટણી પહેલા પાટીદાર યુવાનો ફરી એક્શનમાં, PAAS-SPG એક થઈને કરશે આ કામ

Ronak

Last Updated: 03:57 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલાજ પાટિદાર યુવાનો એકશનમાં આવી ગયા છે. અનામત આંદોલન સમિતિ દ્વારા બેઠક ગોઠવવમાં આવી છે. જેમા અલ્પેશ કથરિયા અને લાલજી પટેલ પણ સામેલ થવાના છે.

  • પાટિદાર યુવાનોએ ચૂંટણી પહેલાજ એકશનમાં 
  • પાટીદાર અનામન આંદોલન સમિતિએ બેઠક ગોઠવી 
  • અલ્પેશ કથરીયા અને લાલજી પટેલ થશે એક 

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ચે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર યુવાનો એકશનમાં આવી ગયા છે. કારણકે પાટીદાર અનામન આંદોલનને  સમિતિ દ્વારા બેઠક ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં PAAS અને SPG એકજ છત હેઠળ આવી ગયું છે. જેથી આંદોલનને હવે નવો વેગ મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે. 

ખોડલધામના આગેવાનોને પણ આમંત્રણ અપાયું 

આપને જણાવી દઈએ કે અપ્લેશ કથરીયા લાલજી પટેલ પણ આ બેઠકમાં શામેલ થવાના છે. આ બેઠકમાં પાટીદાર યુવાનો પર થયેલા કેસ અને અનામત અંગે ચર્ચા થશે. સાથેજ વિધાનસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ઉંઝા અને ખોડલધામના આગેવાનોને પણ પત્ર લખીને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલ લેશે મુલાકાત 

બીજી તરફ  આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના વડાઓને મળવાના છે. સાંજના 6 વાગ્યે તેઓ ગાંધીનગરમાં પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત લેવાના છે. 

ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એકમંચ પર 

આ મુલાકાત ભાજપ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ઘણી ખાસ રહેશે. કારણકે આ મુલાકાતની અસર આવનારી ચૂંટણી પર જોવા મળી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 2022ની ચૂંટણી પહેલાજ પાટીદાર સમાજને ફરી એકમંચ પર ભેગો કર્યો છે.

ધાર્મિક સામાજિક સંસ્થઓના વડા સાથે મુલાકાત 

આ મુલાકાતમાં પાટીદાર સમાજના ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત લેશે. જેમા ખોડલ ધામ તેમજ ઉમિયા ધામના ટ્રસ્ટ આગેવાનો સાથે તેઓ મુકાલાત લેવાના છે. સમગ્ર મુદ્દે પાટીદાર સમાજમાં અત્યાર સુધી મળેલી બેઠકોને લઈને ખાસ વાતચીત કરવામાં આવશે. સાથેજ સમાજના હિતને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ