લોકસભા / ઇસ્લામમાં લગ્ન કોન્ટ્રાક્ટ છે, જેને જનમ જનમનું બંધન ન બનાવોઃ ઓવૈસી

Parliament asaduddin owaisi triple talaq bill

લોકસભામાં ગુરૂવારે ત્રિપલ તલાક બિલ પર ઉગ્ર ચર્ચા થઇ. હૈદરાબાદથી સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કર્યો અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ઓવૈસીએ કહ્યું કે ઇસ્લામમાં લગ્ન એક કોન્ટ્રક્ટ પ્રકારે છે, તમે આને જન્મો જન્મનો સાથ ન બનાવો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ