પેટાચૂંટણી / પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર "કમલમમાં કકળાટ, 'પાયાનાં પત્થર' સમાન વફાદારો ચુંટણી લડશે, કે પછી..,"

paresh dhanani  statement against bjp and kamlam

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે ત્યારે આ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે પરેશ ધાનાણીએ ભાજપ પર કટાક્ષ કરીને ચૂંટણીનો જંગના બ્યૂગલ ફૂંક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ