બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / papaya contain high levels of antioxidants vitamin a vitamin c and vitamin e

ગુણકારી / ના ખબર હોય તો જાણી લો! સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પપૈયું, આ બિમારીઓ તમારી આસપાસ પણ નહીં ફરકે

Premal

Last Updated: 04:47 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક ઉંમરના લોકોને પપૈયુ ખાવાનુ વધુ પસંદ હોય છે. આ સ્વાદીષ્ટ હોવાની સાથે ઘણા ગુણોથી ભરપૂર હોય છે. પપૈયુ ખાવુ આરોગ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે.

  • પપૈયુ સ્વાદીષ્ટ હોવાની સાથે ઘણા ગુણોથી ભરપૂર
  • પપૈયાનુ સેવન કરશો તો રહેશો ફાયદામાં
  • પપૈયાનુ સેવન કરશો તો તમારો વજન પણ ઘટશે

પપૈયુ ખાવાથી તમારું પાચન રહેશે સારું

અમુક લોકો પપૈયાને બ્રેકફાસ્ટ તરીકે ખાય છે, તો કેટલાંક લોકો તેને નાસ્તા તરીકે ખાય છે. બધા લોકોએ ડાયટમાં પપૈયાને સામેલ કરવા જોઇએ. કારણકે તેમાં ઘણા વિટામિન અને અન્ય પૌષ્ટિક તત્વ હોય છે. પપૈયુ ખાવાથી તમારું પાચન સારું રહે છે અને સ્કિન ચમકદાર રહે છે. આ સિવાય પણ પપૈયુ તમારા શરીર માટે સારું હોય છે. આજે અમે તમને પપૈયાના અમુક ફાયદા અંગે જણાવી રહ્યાં છે. 

કોલેસ્ટ્રોલ કરે છે કંટ્રોલ 

પપૈયામાં ફાઈબરની માત્રા વધારે હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. આ સિવાય દરરોજ જો તમે તમારા ડાયટમાં પપૈયાને રાખશો તો તેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે. તમે પપૈયાનુ સેવન મીઠાની સાથે કરી શકો છો.

શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં થાય છે વધારો

પપૈયાનો પ્રયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત થાય છે. પપૈયામાં વિટામિન એ અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે લાભદાયી છે. વિટામિન એ આંખો માટે સારું છે અને વિટામિન સી શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. તેથી તમને પપૈયુ ખાવાની સલાહ આપવામાં આવે છે.

પેટ રાખે છે સાફ 

સવારે નાશ્તાના સમયે પપૈયુ ખાવાથી પેટ સાફ રહે છે. પપૈયાની ફ્રેશનેસ પેટ માટે લાભદાયી હોય છે. તો તેની તાસીર પણ ઠંડી હોય છે. ગરમીમાં જો તમારું પેટ સાફ થતુ નથી તો તમારે પપૈયાનુ સેવન શરૂ કરી દો. થોડા દિવસમાં તમને આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ