નિયમો / આ વસ્તુ ખરીદો છો તો GST ચૂકવતા નહીં, જાણી લો નિયમ

papad comes in all shapes and sizes but attracts no tax in form of gst know gujarat aar ruling

ભોજનને સ્વાદીષ્ટ બનાવવામાં પાપડની મહત્વની ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે ભારતમાં પાપડની ખૂબ માંગ છે. પાપડની માંગ વધારે હોવાથી તેને માટાપાયે બનાવવામાં આવે છે. પાપડને હાથથી વણ્યા સિવાય મશીનમાં પણ બનાવવામાં આવે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ