ગૌરવ / ગુજરાતમાં આ જગ્યાએ દરરોજ બને છે 1 લાખ પાણીપુરી, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

Pani Puri Making Factory Mehsana, It became a daily 1 million pieces panipuri

દેશમાં સૌથી વધુ ખવાતું સ્ટ્રી ફૂડ શું હશે તે અંગે ચર્ચા કરવામાં આવે તો નિર્વિવાદિત રીતે પાણીપુરીની જીત થઈ શકે. ભારતના તમામ ખૂણે અલગ અલગ નામ સાથે સૌથી વધુ ખવાતી અને તેનું નામ સાંભળીને જ ગૃહિણીના મોંમાં પાણી આવી જાય તેવી પાણપુરી સામાન્ય રીતે રોડ સાઇડ ફૂડ છે. આ પાણીપુરીના હાઇજેનિક હોવા અંગે ઘણી વાર સવાલ થાય છે. આજે અમે ગુજરાતમાં એક એવી જગ્યા બતાવીશું જ્યા રોજની એક લાખ જેટલી પાણી પુરી બને છે અને તે પણ હાઇજેનિક રીતે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x