ટિપ્સ / માત્ર 2 દિવસની અંદર બનાવી શકાશે PAN CARD, ફૉલો કરો આ ટિપ્સ

pan card in only 48 hours know process

જો તમે PAN કાર્ડ બનાવવા ઇચ્છો છો તો તેની પ્રક્રિયા ઘણી સરળ છે. PAN કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ જારી કરે છે. આ PAN નંબર તમારે ટેક્સ ભરતા સમયે અને મોટી ખરીદીના સમયે આપવાનું રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ