ઓમ શાંતિ / જૂતાં વેચતા પાકિસ્તાની અમ્પાયરનું નિધન, IPLમાં ગંભીર આક્ષેપ બાદ BCCI એ લગાવ્યો હતો પ્રતિબંધ

Pakistani umpire Asad Rauf died BCCI imposed ban after serious allegations in IPL

BCCI દ્વારા લગાવવામાં આવેલ બેન પછી અસદ રઉફનું જીવન ઘણું બદલાઈ ગયું હતું. એ પછી અસદ લાહોરમાં જૂતા-કપડાની દુકાન ચલાવતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ