વતનની વાટ / માનવતા ન ચૂક્યું ભારત, 80 વર્ષના કેદી સહિત 12 પાકિસ્તાનીઓને પરત મોકલી આપ્યા, હાઇકમિશને કર્યું ટ્વિટ

 pakistani prisoners sent home after completing their jail term

ગુરૂવારે ભારતીય જેલમાંથી 12 પાકિસ્તાની કેદીઓને પોતાની સજા પુરી કરીને પોતાના વતન પાછા મોકલી દેવામાં આવ્યા હતા. કેદીઓને અટારી વાઘા સરહદના રસ્તે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ