બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / pakistani actress mahira khan wants to do this romantic scene with shah rukh khan again

મનોરંજન / શાહરુખ ખાન સાથે પાકિસ્તાની અભિનેત્રીએ કર્યું એવું કે જોઈને ચાહકો થયા નારાજ, ટ્રોલ થતાં જવાબ આપ્યો ફરીથી સીન કરીશ

Premal

Last Updated: 05:58 PM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માહિરા ખાને ફિલ્મ રઈસના ગીત જાલિમાનો એક રોમેન્ટીક સીન શેર કર્યો છે. જેમાં તે શાહરૂખ ખાનની સાથે રોમેન્ટીક પોઝમાં દેખાઈ રહી છે. અભિનેત્રીએ કહ્યું કે તે ફરીથી શાહરૂખ સાથે આ સીન કરવા માંગશે. પરંતુ સોશિયલ મીડિયામાં ફોટોને જોઇને અનેક યુઝર્સ ભડક્યા છે.

  • માહિરા ખાને રઈસના ગીત જાલિમાનો એક રોમેન્ટીક સીન શેર કર્યો
  • અભિનેત્રીએ કહ્યું, તે ફરીથી શાહરૂખ સાથે સીન કરવા માંગશે
  • સોશિયલ મીડિયામાં ફોટોને જોઇને અનેક યુઝર્સ ભડક્યા

માહિરા ખાને ફિલ્મ રઈસના ગીત જાલિમાનો રોમેન્ટીક સીન શેર કર્યો

શાહરૂખ ખાન રોમાન્સના કિંગ છે. વર્ષોથી શાહરૂખ ખાન મોટા પડદે એક પછી એક હીરોઈનની સાથે રોમાન્સ કરી રહ્યાં છે. તેમણે યુવાનોને પ્રેમ અને રોમાન્સની પરિભાષા શિખવાડી છે. એવામાં જો તમને કિંગ ઑફ રોમાન્સની સાથે ફિલ્મ કરવાની તક મળે તો ભલા આ તક કોણ છોડવા માંગશે. આવુ કઈક પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની સાથે પણ થયુ હતુ. તેમણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસમાં કામ કર્યુ. હવે માહિરાએ જણાવ્યું છે કે રઈસનો કયો સીન તે વારંવાર અભિનેતાની સાથે કરવા માંગે છે. 

માહિરાએ શેર કરી શાહરૂખ સાથેની ફોટો

માહિરા ખાને શનિવારે સાંજે પ્રશંસકો સાથે ટ્વિટર દ્વારા વાત કરી. તેમણે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને #askmahira હેશટેગ શરૂ કર્યુ. જેમાં પ્રશંસકોએ તેમને મનગમતા સવાલ પૂછવાના હતા. સોશિયલ મીડિયામાં આ હેશટેગ તરત ટ્રેન્ડ થયુ અને પ્રશંસકોએ અભિનેત્રીને ઘણા સવાલ પૂછ્યા. માહિરાના વખાણની  વચ્ચે એક પ્રશંસકે સવાલ કર્યો કે શાહરૂખ ખાનની સાથે તે કયો સીન વારંવાર કરવા ઈચ્છશે? જેના જવાબમાં માહિરાએ એક રોમેન્ટીક ફોટો શેર કરી છે. 

માહિરા ખાને આપ્યો આ જવાબ

જવાબમાં માહિરા ખાને ફિલ્મ રઈસના ગીત જાલિમાનો એક રોમેન્ટીક સીન શેર કર્યો છે. જેમાં તે શાહરૂખ ખાનની આંખમાં આંખ નાખીને ઉભી છે. શાહરૂખે તેને પકડી છે. બંને એકબીજાના પ્રેમમાં ખોવાયા છે. ફોટો શેર કરીને માહિરાએ લખ્યું, 'આ વાળો.' 

બંને સ્ટાર્સને જોઇને પ્રશંસકો થયા ખુશ

માહિરાનુ ટ્વિટ સામે આવ્યાં બાદ પ્રશંસકો ખુશ થયા છે. અમુક પ્રશંસકો એવા છે, જે તેમને શાહરૂખ ખાન સાથે ફરીથી ફિલ્મ કરવાનુ કહી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, પ્લીઝ એક ફિલ્મ એકસાથે કરી લો. મને તેમની ખૂબ જરૂર છે. તો બીજા યુઝરે લખ્યું, તમે અને શાહરૂખ એકસાથે સુંદર લાગો છો. તમારી કેમેસ્ટ્રી સારી હતી. આશા રાખુ છુ કે તમને પડદા પર ફરીથી સાથે જોવાની તક મળશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ