બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / PAKISTAN PLAYER WISHED DIWALI AND WROTE JAY SHREE RAM

વાયરલ / પાકિસ્તાનનો ખેલાડી બોલ્યો જય શ્રીરામ, મારુ લક્ષ્ય છે કે અયોધ્યા દર્શન કરવા આવું

Vaidehi

Last Updated: 02:09 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2022નાં સુપર 12નાં ખેલમાં પાકિસ્તાની બોલર્સની હાલત ટાઇટ કરી દીધી હતી. તે છેલ્લા બોલ સુધી આઉટ થયા નહીં જેના લીધે ભારતના જીતવાનાં ચાન્સ ઘણાં વધી ગયાં હતાં.

  • સોમવારે પાકિસ્તાની ખેલાડીએ કરી ટ્વીટ
  • ટ્વીટમાં લખ્યું જય શ્રી રામ 
  • વિશ્વને દિવાળીની પાઠવી શુભેચ્છા

ભારતે આ મેચમાં પાકિસ્તાનની ટીમની જોરદાર ધૂલાઇ કરી છે. ભારતિય ટીમે 4 વિકેટથી પાકિસ્તાનને હરાવ્યું અને દિવાળીના એક દિવસ પહેલાં દેશને ઉજવણી કરવાનો મોકો આપ્યો. ભારતની આ જીતના હીરો વિરાટ કોહલી છે તેમાં શંકા નથી. આ જીત બાદ પાકિસ્તાની બોલરે કંઇક એવી ટ્વીટ કરી જેને જોઇને નવાઇ લાગે.

પાકિસ્તાની ક્રિકેટરે લખ્યું 'જય શ્રી રામ' 
પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે 'જય શ્રી રામ, સમગ્ર વિશ્વને દિવાળીની શુભેચ્છા. મારું લક્ષ્ય છે કે હું (એકદિવસ) રામમંદિર - રામ ભગવાન પાસે આવું અને હું આવીશ.' તેમના આ ટ્વીટ પર લોકોએ સકારાત્મક રિપ્લાય આપી તેમનું સ્વાગત કર્યું .

કોણ છે દાનિશ કનેરિયા
પાકિસ્તાન માટે તેમણે 61 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી છે. કનેરિયા નામે ઇન્ટરનેશનલ ક્રિકેટનમાં 261 ટેસ્ટ અને 15 વનડે ક્રિકેટ છે. તે એક સારાં પાકિસ્તાની ક્રિકેટર છે. 

મેલબર્નના જે મેદાન પર બાકીના બેટ્સમેન નિષ્ફળ રહ્યાં ત્યાં કોહલીએ પાકિસ્તાની ગેંદબાજોની જોરદાર ધૂલાઇ કરી હતી. મેચનાં અંત સુધી આઉટ ન થયેલા કોહલીએ 53 બોલ પર 82 રન બનાવ્યા હતાં.  હવે આખું દેશ જ્યારે દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ટીમનાં ક્રિકેટરે સમગ્ર વિશ્વને દિવાળીની વધામણી આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ