પાકિસ્તાન / શું પાકિસ્તાન FATFનાં ગ્રે લિસ્ટમાં રહેવામાં સફળ રહેશે?

pakistan may retain itself in fatfs gray list indias efforts may fail

ભારતના લાખ પ્રયાસો છતાં પાકિસ્તાન ફાઈનાન્સિઅલ એક્શન ટાક્સ ફોર્સ (FATF)ની ગ્રે યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સફળ રહેશે. જોકે તેમણે FATFએ આપેલા કામોમાંથી 13 કામ પુરા નથી કરી શક્યું જેમાં આતંકવાદ અને મની લોન્ડરીંગ જેવા કામોનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ