બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / pakistan fast bowler wasim akram said one day career should be over

વિવાદ / ક્રિકેટનું આ ફૉર્મેટ ખતમ થઇ જવું જોઈએ : પાકિસ્તાની ફાસ્ટ બોલરના નિવેદનથી હડકંપ મચ્યો

Premal

Last Updated: 06:28 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમનુ માનવુ છે કે વન-ડે ક્રિકેટ હવે જૂની થઇ ગઇ છે અને વહીવટકર્તાઓએ આ ફોર્મેટ સમાપ્ત કરી દેવુ જોઈએ. અકરમના એક નિવેદનથી આખી દુનિયામાં હોબાળો થયો છે.

  • પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમનુ નિવેદન
  • વન-ડે ક્રિકેટ હવે જૂની થઇ, ફોર્મેટ સમાપ્ત કરી દેવુ જોઈએ
  • બેન સ્ટોક્સના વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ અકરમનુ નિવેદન

અકરમના નિવેદનથી ફેલાઈ સનસની 

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના વન-ડે ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ લીધા બાદ અકરમે આ નિવેદન આપ્યું છે. ત્યારબાદ 50 ઓવરની ક્રિકેટના અસ્તિત્વને લઇને ચર્ચા છેડાઈ છે. અકરમે વૉની એન્ડ ટફર્સ ક્રિકેટ ક્લબ પૉડકાસ્ટમાં કહ્યું, મને લાગે છે કે વન-ડે ક્રિકેટ સમાપ્ત થવી જોઈએ. ઈંગ્લેન્ડમાં સ્ટેડિયમ ખિચોખિચ ભરેલુ હોય છે, પરંતુ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકામાં વન-ડે ક્રિકેટમાં સ્ટેડિયમ ખાલી રહે છે. તેમણે કહ્યું, માત્ર નામ માટે વન-ડે ક્રિકેટ કરવામાં આવ્યું છે. આ ફોર્મેટ હવે જૂનુ થઇ ગયુ છે.

 

સ્ટોક્સના સંન્યાસ બાદ થયો હોબાળો 

અકરમે કહ્યું, સ્ટોક્સનો વન-ડે ક્રિકેટ છોડવાનો નિર્ણય દુ:ખદ છે. પરંતુ હું તેની સાથે છુ. એક કોમેન્ટેટર તરીકે પણ વન-ડે ક્રિકેટ હવે ખેંચાઈ રહ્યું છે. ખાસ કરીને ટી-20 આવ્યાં બાદ. તમે ખેલાડીની દશા સમજી શકો છો. 50 ઓવર વધુ હોય છે. તેમણે કહ્યું, ટી-20 ક્રિકેટ સરળ છે. ચાર કલાકમાં રમત પૂરી. વિશ્વભરમાં આટલી લીગ થઇ રહી છે અને આટલા પૈસા છે. આ આધુનિક ક્રિકેટનો ભાગ છે. ટી-20 અથવા ટેસ્ટ ક્રિકેટ. વન-ડે ક્રિકેટ પૂરી થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ